11 માર્ચ 2024: તુલા રાશિના જાતકોને ખાદ્યપદાર્થ સંબંધિત વ્યવસાયમાં ધીમે ધીમે સુધારો થશે
-
મેષ:
આજનો દિવસ સારો છે. ધંધાકીય કાર્ય વ્યવસ્થામાં સુધારો થવાથી સાનુકૂળ પરિણામ પ્રાપ્ત થઇ શકે
-
વૃષભ :
આર્થિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે. પરિવારમાં પરસ્પર સંવાદિતાના અભાવના કારણે થોડું નકારાત્મક વાતાવરણ વર્તાય શકે
-
મિથુન:
કાર્યને આયોજનપૂર્વક કરવાથી સફળતા મળી શકે. આપના ઘરે મિત્રોનું આગમન થઈ શકે
-
કર્ક:
યોગ અને ધ્યાન માટે પણ થોડો સમય કાઢો. એલર્જી અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે
-
સિંહ:
તમારી ચતુરાઈ કોઈપણ સમસ્યાનો ઉકેલ આવી શકે. તમે તમારી સમજણ અને બુદ્ધિમત્તાથી તમામ કાર્ય પૂર્ણ થઇ શકે
-
કન્યા:
કોઈપણ કર્મચારીની લોભામણી વાતો પર વિશ્વાસ ન કરો. વ્યાયામ અને યોગ વગેરે તમારી દિનચર્યામાં શામેલ કરવુ
-
તુલા:
ખાદ્યપદાર્થ સંબંધિત વ્યવસાયમાં ધીમે ધીમે સુધારો થશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
-
વૃશ્ચિક:
પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે. મિલકત સંબંધિત કામ આજે મુલતવી રાખવા
-
ધનુ:
પરિવારના સભ્યો પરસ્પર વાતચીતનો આનંદ માણશે. દરરોજની કંટાળાજનક દિનચર્યામાંથી પણ રાહત મળશે
-
મકર:
માનસિક શાંતિ જળવાઈ રહેશે.બાળકની પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓ પર નજર રાખવી
-
કુંભ:
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે. જીવનસાથી અને પરિવાર સાથે મનોરંજન અને મોજમસ્તીમાં સમય વિતાવશો
-
મીન:
સ્વાસ્થ્ય સારું રહેશે. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે