એક સ્ત્રી કોઈ પણ વ્યક્તિ પાસેથી ઈચ્છે છે આ છ વસ્તુઓ
8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે
આ દિવસનો ઉદ્દેશ્ય સમાજમાં મહિલાઓની સ્થિતિને વધુ સારી બનાવવાનો છે
દરેક મહિલા છે સન્માનની હકદાર, ભલે પછી તે વર્કિંગ વુમન હોય કે ગૃહિણી હોય
દરેક મહિલા સન્માન સાથે પોતાના કામ અને હેલ્થ માટે બીજાનો સપોર્ટ ઈચ્છે છે
મહિલાઓ પ્રત્યેનું સન્માન અને તેમના કામ પ્રત્યેનો ગ્રેટીટ્યૂડ (કૃતજ્ઞતા) તેને તાકાત આપે છે
દરેક મહિલા ઈચ્છે છે કે તેને કોઈ મોટિવેટ કરે, તેનો આત્મવિશ્વાસ વધારે. તે કોન્ફિડન્સ ડાઉન કરતા શબ્દો સાંભળવા ઈચ્છતી નથી
મહિલાઓ માતા, બહેન, પત્નીના રૂપમાં પ્રેમ અને વિશ્વાસ ઈચ્છે છે
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં રોયલ અંદાજમાં જોવા મળી સેલિબ્રીટીઝ