29 ફેબ્રુઆરી 2024: સિંહ રાશિના જાતકો તમારા જીવનમાં એક નવો વળાંક આવી શકે
-
મેષ:
નવા કાર્યોમાં ભાગ્ય તમને સાથ આપશે. વિદ્યાર્થીઓ કોઈપણ નવા અભ્યાસક્રમમાં જોડાઈ શકે.
-
વૃષભ :
કરેલી બચતને વેપારમાં રોકાણ કરી શકો. રોજિંદા કાર્યોમાંથી થોડો સમય તમારા માટે કાઢો.
-
મિથુન:
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો
-
કર્ક:
તમારો દિવસ સારો પસાર થવાનો છે. પૈસા સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ આવી શકે.
-
સિંહ:
તમારા જીવનમાં એક નવો વળાંક આવી શકે. કામના કારણે તમે પરિવારને પૂરો સમય નહીં આપી શકો
-
કન્યા:
પરિવારના સભ્યો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો. કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં ભાગ્યનો પૂરો સાથ મળશે.
-
તુલા:
પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન થઇ શકે
-
વૃશ્ચિક:
આજનો દિવસ મધ્યમ રહેશે. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે.
-
ધનુ:
તમારો દિવસ લાભદાયક રહેશે. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો
-
મકર:
સાહિત્યના ક્ષેત્રમાં રસ વધી શકે. જે લોકો કલા જગત સાથે જોડાયેલા છે તેઓને કોઈ નવા પ્રોજેક્ટ મળી શકે
-
કુંભ:
તમારે તમારા કરિયરમાં કોઈ મોટો નિર્ણય લેવો પડશે. શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકો માટે દિવસ લાભદાયી રહેશે.
-
મીન:
જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે. આ રાશિના નાના બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.