28 ફેબ્રુઆરી 2024: તુલા રાશિના જાતકોને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે
-
મેષ:
આજનો દિવસ સારો છે. આવકના સ્ત્રોતમાં વધારો થતો જણાય
-
વૃષભ :
આળસથી દિવસની શરૂઆત થશે. ઘરના પૂરા નહીં થયેલા કાર્યોથી અસ્વસ્થતા અનુભવી શકો છો.
-
મિથુન:
આજે ધૈર્યથી કામ લેવું. માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું.
-
કર્ક:
તમારી આવડત કરતા મોટું કામ કરો છો તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો, કોઈપણ કાર્ય વિચાર્યા પછી જ હાથમાં લેશો.
-
સિંહ:
આજનો દિવસ મધ્યમ રહેશે. તમારી રચનાત્મક વિચારસરણીને પૂર્ણ કરવા માટે તમે દિવસભર સખત મહેનત અને ભાગદોડમાં રોકાયેલા રહેશો.
-
કન્યા:
આજનો દિવસ સારો રહેશે, તમે ઉતાવળમાં ભૂલ કરી શકો છો
-
તુલા:
આજે સમૃદ્ધિનો દિવસ રહેશે, સંતાન તરફથી સારા સમાચાર મળી શકે
-
વૃશ્ચિક:
આજે નવી નોકરી માટે ઓફર મળી શકે. મિત્રો સાથે મુલાકાત થઇ શકે
-
ધનુ:
આજનો દિવસ મધ્યમ રહેશે. ધંધા અને નોકરીમાં ઉત્સાહનો અભાવ રહેશે,
-
મકર:
કેટલાક લોકો અચાનક જ તમારા સહયોગ માટે આગળ આવશે, આજે નોકરીમાં પ્રમોશન શકય
-
કુંભ:
આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. દિવસની શરૂઆતમાં વિવાદ થઈ શકે છે,
-
મીન:
આજનો દિવસ લાભકારક રહેશે. લોકોને તમારી હાજરીમાં હળવાશનો અનુભવ થશે.