એક્ઝામ આપી રહેલા બાળકો ફોલો કરે આ ડાયેટ ટિપ્સ
અભ્યાસની સાથે રાખવું પડશે ફૂડનું ધ્યાન
સમયાંતરે લીંબુ શરબત, નાળિયેર પાણી કે ફ્રૂટનું સેવન કરવું
બ્રેકફાસ્ટમાં દૂધનો ગ્લાસ, પૌંઆ, ઉપમા કે ઈડલી ખાઈ શકાય
એક્ઝામમાં ભરપેટ જમવું નહીં, આળસ આવશે અને સૂવાનું મન થશે
જંક ફૂડથી દૂર રહો, શાકભાજી અને સૂપ આહારમાં સામેલ કરો
સ્નેક્સમાં સ્પ્રાઉટ્સ, નટ્સ, મખાના કે સિંગ ચણા ખાવ
લિવરને નુકશાન પહોંચાડે છે આ ખરાબ આદતો