મહાશિવરાત્રિએ ભગવાન ભોલેનાથની પૂજામાં આ ન કરતા
8 માર્ચના રોજ મહાશિવરાત્રિનું પર્વ ઉજવાશે
દેશના તમામ જ્યોતિર્લિંગોમાં જામશે ભક્તોની ભીડ
મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથ સાથે કરો માતા પાર્વતીની પણ પૂજા
શિવલિંગ પર સરસવનું તેલ ચઢાવવાથી થાય છે શત્રુઓનો નાશ
ભગવાન ભોલેનાથને ક્યારેય હળદર, તુલસી કે કુમકુમ ન ચઢાવવા
ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કર્યા બાદ જળથી અભિષેક જરૂર કરજો
શિવજીની પૂજામાં કાળા વસ્ત્રો ક્યારેય ન પહેરતા
બાળકોના ઉછેરમાં માતા-પિતા તરીકે ધ્યાનમાં રાખો આ મહત્ત્વના મુદ્દા