બાળકોના ઉછેરમાં માતા-પિતા તરીકે ધ્યાનમાં રાખો આ મહત્ત્વના મુદ્દા

પેરેન્ટ્સના એક્સપ્રેશન, શબ્દો અને કામ બાળકોના આત્મવિશ્વાસને અસર કરે છે

બાળકોની વાતને સાંભળો, વ્યસ્તતામાંથી સમય કાઢી પ્રાયોરિટી આપો, નહીં તો બાળક થશે દૂર

ખરાબ સમયમાં બાળકો સાથે પ્રેમથી વર્તો, કેમકે અમુક વખત હોય છે પેરેન્ટ્સના પ્રેમની જરૂર

બાળકોની ભૂલ બદલ તેમને સજા આપવી જરાય જરૂરી નથી

બાળકો પર જવાબદારીઓનો ભાર ન નાંખો, પેરેન્ટ્સને ખુશ રાખવા તેમની જવાબદારી નથી

પેરેન્ટ્સનું જીવન સરળ બનાવવું તે બાળકોની ફરજ નથી, બાળકને સવલતો આપવી તે માતા-પિતાની જવાબદારી