આખો દિવસ એનર્જી રાખવા ઈચ્છો છો તો ડાયેટમાં લો આ ફૂડ્સ
આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રાખવી હોય તો ખાણી પીણી બદલો
કેળા ન્યૂટ્રિશનથી ભરપૂર ફળ, એનર્જી આપશે, થાક કરશે દૂર
અનહેલ્ધી સ્નેકિંગના બદલે શેકેલા ચણા ખાવ, તેના ફાઈબર અને પોટીન બ્લડ શુગર મેઈન્ટેન રાખશે
જમ્યા બાદ ઊંઘ અને સુસ્તી આવતી હોય તો મિન્ટ ટી પીવો, રિફ્રેશ થવાશે
એન્ટીઓક્સિડન્ટ અને પ્રોટીનથી ભરપૂર પિસ્તા રોજ ડાયેટમાં લો
દાડમનું જ્યૂસ પીવાના ફાયદા, હાર્ટથી લઈને વેઈટ કન્ટ્રોલ સુધી