Ice Bath Challenge ઠંડીમાં કેટલી ખતરનાક

છેલ્લા થોડા સમયથી ફરી એકવાર આઈસ બાથ ચેલેન્જ ટ્રેન્ડમાં

સેલિબ્રિટીઝની સાથે સાથે સામાન્ય લોકો પણ લઈ રહ્યા છે આ ચેલેન્જ

બરફથી ભરેલા બાથ ટબ કે ઠંડીમાં બરફ બની ગયેલા તળાવોમાં લગાવાય છે ડૂબકી

રમત ગમતમાં એક્ટિવ રહેતા લોકો માટે ફાયદાકારક, મેન્ટલ હેલ્થ માટે મદદરૂપ

ડોક્ટર કહે છે, ઠંડીમાં શરીર વધુ ઠંડા પાણીના સંપર્કમા આવે તો થઈ શકે છે હાઈપોથર્મિયા

હાર્ટ પર પડી શકે છે ખરાબ અસર, શરીરમાંથી મળતા સંકેતોને સમજો

આઈસ બાથ ચેલેન્જ પહેલા લો હેલ્થ એક્સપર્ટની એડવાઈઝ