ફટાફટ ખાવાની આદત હોય તો છોડી દો, થઈ શકે છે આ બીમારીઓ

આ ટેવ હેલ્થ માટે છે નુકશાનકારક, બીમારીઓને આમંત્રણ

આવે છે મેદસ્વીતા , મગજને નથી મળતા પેટ ભરાયાના સિગ્નલ

બ્લડ શુગર અને ઈન્સ્યુલિનનું લેવલ બગડી શકે છે, વધે છે ટાઈપ-2નું રિસ્ક

ફટાફટ ખાઈ તો લો છો, પરંતુ પેટ પચાવી શકતું નથી, ડાઈજેશન બગડે છે

ઝડપથી ખાવાથી મેટાબોલિઝમ ફંકશન બગડી શકે છે

હાર્ટ ડિસીઝનું રિસ્ક રહે છે, છોડી દો ફટાફટ ખાવાની આદત