16 ફેબ્રુઆરી 2024: ધનુ રાશિના જાતકોનેઆજે શેરબજારમાં લાભ થઇ શકે
-
મેષ:
પરિવારમાં સ્નેહ વધે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે
-
વૃષભ :
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્ઠા વધે. કરેલા કાર્યના સારું ફળ મળી શકે
-
મિથુન:
આજનો દિવસ સારો છે. મનમાં ચંચળતા વધી શકે
-
કર્ક:
સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનનાં ધંધામાં વિશેષ લાભ.
-
સિંહ:
માન-સન્માનમાં વધારો થઇ શકે. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.
-
કન્યા:
આજનો દિવસ મધ્યમ રહેશે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે.
-
તુલા:
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય છે. આવકનું પાસુ મજબૂત બની શકે.
-
વૃશ્ચિક:
ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય.
-
ધનુ:
આજે શેરબજારમાં લાભ થઇ શકે.જીવનસાથી સાથે બહાર ફરવા માટે જઈ શકો
-
મકર:
મિત્રોથી લાભ મળે. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.
-
કુંભ:
આજે કામને લઇ બહાર જવાનું થઈ શકે. પરિવારના સભ્યો સાથે આનંદ વર્તાય
-
મીન:
સોના ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થઇ શકે