15 ફેબ્રુઆરી 2024: કર્ક રાશિના જાતકોને ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય
-
મેષ:
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહી શકે.આજે મિત્રો સાથે મુલાકાત થઇ શકે
-
વૃષભ :
હકારાત્મક વિચારો કરવા.દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય.
-
મિથુન:
આવક વધતી જણાય છે. નાના-ભાઇ બહેનની ચિંતા હળવી થતી જણાય.
-
કર્ક:
ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો.
-
સિંહ:
આજનો દિવસ સારો છે. શેરબજારમાં રોકાણો યોગ્ય રીતે કરી શકાય.
-
કન્યા:
શરદી-ખાંસી-કફ થી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે.
-
તુલા:
આજનો દિવસ સારો છે. જીવનસાથી સાથે બહાર જઈ શકો
-
વૃશ્ચિક:
સંતાન સાથે વાદ-વિવાદ સર્જાય. વાહન ચલાવતાં સાવધાની રાખવાની જરૂર છે
-
ધનુ:
નોકરી-ધંધામાં પ્રગિત થતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.
-
મકર:
આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.નાણાંકીય રોકાણમાં સાવચેતી રાખવી જરૂરી.
-
કુંભ:
જીવનસાથીની પ્રગતિથી આનંદ વર્તાય. આજે તબિયતનું ધ્યાન રાખવું
-
મીન:
આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય.