10 ફેબ્રુઆરી 2024: વૃષભ રાશિના જાતકોને અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે
-
મેષ:
બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો, જ્યારે જરૂરી હોય ત્યારે જ તમારો અભિપ્રાય આપો. વકીલોને આજે કોઈ જૂના કેસમાં વિજય મળશે.
-
વૃષભ :
અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે. આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે
-
મિથુન:
વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ. ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુર્નાવર્તન ન કરવું
-
કર્ક:
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થઈ શકે
-
સિંહ:
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. લવમેટ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.
-
કન્યા:
આજે ઓફિસમાં,સહકર્મીથી તમને લાભ પ્રાપ્ત થઇ શકે આજે શાંતિથી દિવસ પસાર કરી દેવો
-
તુલા:
પરિવારના સભ્યો સાથે શોપિંગ માટે મોલમાં જઈ શકો છો.શેરબજારમાં રોકાણ કરવાથી લાભ
-
વૃશ્ચિક:
આજે તમારા જીવનસાથીની મદદથી મુશ્કેલીઓ દુર થશે.માતા પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
ધનુ:
વેપારમાં તમને અચાનક લાભની તક મળશે. આજે મન પ્રસન્ન રહેશે.
-
મકર:
વકીલોને નવો કેસ પણ મળી શકે. પ્રેમી સાથે ફરવાની યોજના બનાવી શકો
-
કુંભ:
આજનો દિવસ ઉત્તમ રહેશે.આજે જીવનસાથી સાથે બહાર જઈ શકો છો
-
મીન:
આજનો દિવસ તમારા માટે ખુશીઓની વસંત લઈને આવ્યો છે. પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવું જોઈએ.