6 ફેબ્રુઆરી 2024: મકર રાશિના જાતકોને વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે

  • મેષ:

    તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થઈ શકે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના રહેલી છે.

  • વૃષભ :

    મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે.

  • મિથુન:

    પ્રયત્‍નોનો ફળ તરત જ મળી શકે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે.

  • કર્ક:

    વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ રહેલો છે. શત્રુ પરાસ્‍ત થશે.

  • સિંહ:

    જીવનસાથીની સાથે મતભેદ થઇ શકે. આજે યાત્રા થવાની સંભાવના રહેલી છે.

  • કન્યા:

    વિવાદ કે મુકદમાનું નિવારણ આવી શકે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે.

  • તુલા:

    તમારો આત્‍મવિશ્ચાસ વધી શકે. વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે

  • વૃશ્ચિક:

    દેશ-વિદેશમાં સંપર્ક વધશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો.

  • ધનુ:

    ઋતુ અનુસાર ખાનપાન કરવું, પરિવારના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું.

  • મકર:

    વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે.

  • કુંભ:

    વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.

  • મીન:

    વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ મળતો જણાય છે. આજે કોઈ સારા સમાચાર મળી શકે.

Back to top button