વધુ પ્રમાણમાં કુકીઝનું સેવન કરવું હેલ્થ માટે જોખમી
જો તમને પણ કુકીઝ ખાવી પસંદ હોય તો સાવધાન
કુકીઝમાં રિફાઈન્ડ સુગર અને સેચ્યુરેટેડ ફેટની માત્રા વધુ
કેટલાક બાળકોને કુકીઝ દરરોજ ખાવાની આદત હોય છે
વધુ ખાવાથી ડાયાબિટીસ, મેદસ્વીતા અને અલ્ઝાઈમરનો ખતરો
પાચનક્રિયાને નબળી બનાવશે, પોષકતત્વો ઘટશે
અનેક શારીરિક કમીઓ પેદા થવાનો ડર
જામફળના પાનથી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ રહેશે કન્ટ્રોલમાં