1 ફેબ્રુઆરી 2024: વૃષભ રાશિના જાતકોને પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય

  • મેષ:

    નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ વર્તાય.

  • વૃષભ :

    ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધી શકે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય.

  • મિથુન:

    આજે નવા રોકાણો ટાળવા જોઈએ. વાહન ચલાવતી વખતે કાળજી રાખવી જરૂરી.

  • કર્ક:

    લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ વર્તાય શકે

  • સિંહ:

    નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહી શકે. આકસ્મિક ધનલાભ થઇ શકે.

  • કન્યા:

    સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબુત બનતું જણાય છે.

  • તુલા:

    આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય છે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ.

  • વૃશ્ચિક:

    ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

  • ધનુ:

    પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય રહેશે.

  • મકર:

    આરોગ્યનું ધ્યાન રાખવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

  • કુંભ:

    નસીબ બળવાન બનતું જણાય છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય.

  • મીન:

    સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ.

Back to top button