ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે બદલી, બઢતી અને પોસ્ટીંગનો દૌર શરૂ, જાણો યાદી

Text To Speech

ગાંધીનગર, 29 જાન્યુઆરી : લોકસભા ચૂંટણી 2024 જાહેર થાય તે પહેલાં રાજ્યમાં અધિકારીઓ, કર્મચારીઓની બદલી, બઢતી અને પોસ્ટીંગના ઓર્ડર આપવાના શરૂ થઈ ગયા છે. જેમાં 38 ડેપ્યુટી કલેક્ટર, 29 મામલતદાર અને 12 પ્રોબેશનર GAS અધિકારીઓને ઓર્ડર આપવામાં આવ્યા છે. ત્યારે હવે ધીમે-ધીમે દરેક વિભાગોમાં બદલી અને બઢતી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર, 12 પ્રો. GAS ની બદલી પોસ્ટીંગ

રાજ્યના 29 મામલતદારની બદલી

સિટી સર્વેયર વર્ગ 3 ના 24 અધિકારીઓની બઢતી સાથે બદલી

Back to top button