બિગ બસ્ટી કિમ કાર્દિશિયનનું વિચિત્ર નિવેદન, કહ્યું- હોટ અને જવાન દેખાવા પોટી ખાવા પણ તૈયાર
હોટ સ્ટાર કિમ કાર્દિશિયનના દુનિયાભરમાં કરોડો ચાહકો છે. તેની એક ઝલક જેવા માટે લોકો પડાપડી કરતા હોય છે. ઈન્ટરનેટ પર પણ હંમેશા તેના હોટ ફોટોઝ સૌથી વધુ ચર્ચામાં રહેતાં હોય છે. તેનું ભરાવદાર ફિગર જોઈને ભલભલાનું મન વ્યાકુળ થઈ જાય છે. આમ તો મોટા ભાગે સોશિયલ મીડિયામાં પોતાના બિકીની ફોટોઝ શેર કરતી રહેતી હોય છે.
કિમ કાર્દશિયન સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 22 કરોડથી વધુ લોકો તેને ફોલો કરે છે. કિમે આ પોર્ટલ પર અત્યાર સુધી સાડા પાંચ હજારથી વધુ તસ્વીર પોસ્ટ કરી છે.
વાંચોઃ મિયા ખલીફાએ બિકીની પહેરી બોયફ્રેન્ડને કરી કિસ, હોટ તસવીરો જોઈને પરસેવો છૂટી જશે
હોલિવૂડની ફેમસ સેલિબ્રિટી કિમ કાર્દાશિયન હંમેશા ચર્ચામાં રહે છે…ફરી એકવાર કિમ એક નિવેદનને લઈને ચર્ચામાં આવી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુ કિમ કાર્દાશિયન જે કહ્યું- તે જાણીને તમે ચોંકી જશો.. 41 વર્ષીય અભિનેત્રીએ કહ્યું, ‘યંગ દેખાવા માટે હું પોટી ખાવા પણ તૈયાર છું…’
કિમ કાર્દાશિયનના જવાબ બાદ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકો તેને પાગલ કહી રહ્યા છે અને તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
પહેલા લગ્નથી છૂટાછેડા લીધા બાદ કિમ પોતાનાથી 13 વર્ષ નાના કોમેડિયન પીટ ડેવિડસનને ડેટ કરી રહી છે.
પ્રથમ લગ્ન કિમ કાર્દાશિયને પ્રખ્યાત રેપર કેન્યે વેસ્ટ સાથે કર્યા, કેન્યે અને કિમને ચાર બાળકો છે. હાલમાં જ કિમે તેની નવી બ્યુટી લાઈન અને પરફ્યુમ બ્રાન્ડ પણ લોન્ચ કરી છે.
વાંચોઃ ગ્રીન બિકીનીમાં ફુટબોલર રોનાલ્ડોની પાર્ટનર લાગી સુપર સેક્સી, વાયરલ થયો હોટ અવતાર