તમાલપત્ર છે સ્વાદ સાથે હેલ્થનો પણ ખજાનો

કોઈ પણ વાનગીને સ્વાદિષ્ટ બનાવવાનું કરે છે કામ

સુપર ઈન્ગ્રિડિઅન્ટ, બોરિંગ વાનગીનો સ્વાદ વધારી દે છે

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર, શરીરમાં ફ્રી રેડિકલ્સની અસરને કરશે બેઅસર

જુની બીમારીઓને મટાડી બ્લડ શુગર લેવલને કરશે કન્ટ્રોલ

હાર્ટને હેલ્ધી રાખવામાં યોગદાન, ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે

શ્વાસ સંબંધિત બીમારીઓમાં કરશે ફાયદો

સાંધાના દુખાવામાં આપશે રાહત, તમાલપત્રમાં છે પેઈન રીલીફ ગુણ