ઉત્તરાયણ પર ખવાતી ખીચડી વેઈટ લોસ સાથે આપશે ગજબના ફાયદા
દરેક ઘરમાં ખીચડી બનતી હશે, ઉત્તરાયણમાં ખીચડીના દાનનું મહત્ત્વ
વેઈટ લોસ કરવા ઈચ્છતા હો તો ડિનરમાં ખીચડીની પસંદગી કરો
પ્રોટીન અને ફાઈબરથી ભરપુર હોવાના કારણે બ્લોટિંગ દુર થશે
પાચનક્રિયા સારી રહેશે, કબજિયાત નહીં થાય
પોષક તત્વોથી ભરપુર ખીચડી શુગર કન્ટ્રોલમાં રાખશે
ઠંડીમાં ન પડવું હોય બીમાર તો આ વાતનું રાખો ધ્યાન