વધતી ઠંડીમાં ન પડવું હોય બીમાર, તો રાખો આ વાતનું ધ્યાન
ઠંડી હવાઓ વ્યક્તિને બીમાર પાડી શકે છે, જરૂર છે એકસ્ટ્રા કેરની
ઉનના વસ્ત્રો પહેરો, તે ઠંડીથી બચાવવાની સાથે શરીરને ગરમ રાખશે
લેયરમાં કપડાં પહેરો, બે-ત્રણ કપડાનાં લેયરથી ઠંડી નહીં લાગે
તડકો નીકળે ત્યારે ઘર બહાર નીકળો, ફરો
શરદી-ખાંસી માટે તુલસી, આદુ, હળદર, મરીનો ઉકાળો પીવો
શરીરને હાઈડ્રેટ રાખવા સીઝનલ ફ્રુટ્સ પણ લેતા રહો
ઠંડીમાં સ્લિમ અને ફિટ બનાવશે આ ફ્રુટ્સ, કયા ટાઈમે ખાશો?