PHOTOS : બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે તેજસ્વી પ્રકાશ જોવા મળી રોમેન્ટિક મૂડમાં
તેજસ્વી પ્રકાશ બીગ બોસ વિજેતા અને ટીવી સિરિયલમાં જોવા મળી હતી
તેજસ્વી પ્રકાશ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે સોશિયલ મીડિયામાં અનેક વાર ફોટા કરતી રહે છે શેર
તેજસ્વી પ્રકાશ બોયફ્રેન્ડ સાથે તેના મિત્રના લગ્નમાં પહોંચી હતી
તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રા સાથે રોમેન્ટિક મૂડમાં ફોટા કિ્લક કરાવ્યા હતા
તેજસ્વી પ્રકાશના ઈન્સ્ટાગ્રામ પર 7.4 મિલિયન ફોલોઅર છે
PHOTOS: સોફી ચૌધરીએ સોશિયલ મીડિયામાં ગ્લેમરસ ફોટા કર્યા શેર