ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 રમતવીરોને અર્જુન એવોર્ડ એનાયત, અહીં સંપૂર્ણ યાદી જુઓ
- બેડમિન્ટન સ્ટાર ચિરાગ શેટ્ટી અને રેન્કીરેડ્ડી સાત્વિક સાઈરાજને કેલ રત્ન એવોર્ડ એનાયત
- શમી ઉપરાંત પારુલ ચૌધરી, રિતુ નેગી, સુનિલ કુમાર, ક્રિશ્ન પાઠક, એસા સિંહ સહિત 26 રમતવીરોને અર્જુન એવોર્ડ એનાયત
નવી દિલ્હી, 09 જાન્યુઆરી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક ઔપચારિક સમારંભમાં વાર્ષિક રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કર્યા છે. બેડમિન્ટન સ્ટાર ચિરાગ શેટ્ટી અને રેન્કીરેડ્ડી સાત્વિક સાઈ રાજને ખેલ રત્ન આપવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અહીં તમામ વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ…
VIDEO | President Droupadi Murmu presents National Sports and Adventure Awards 2023 at Rashtrapati Bhavan, Delhi.@rashtrapatibhvn
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/doxINfFiqS
— Press Trust of India (@PTI_News) January 9, 2024
ખેલ રત્ન એવોર્ડ 2023
- ચિરાગ શેટ્ટી – બેડમિન્ટન
- સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી – બેડમિન્ટન
#WATCH दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू ने राष्ट्रीय खेल पुरस्कारों में क्रिकेटर मोहम्मद शमी को अर्जुन पुरस्कार प्रदान किया। pic.twitter.com/CMYFRdmusX
— ANI_HindiNews (@AHindinews) January 9, 2024
અર્જુન એવોર્ડ 2023
- મોહમ્મદ શમી – ક્રિકેટ
- ઓજસ પ્રવીણ દેવતળે – તીરંદાજી
- અદિતિ ગોપીચંદ સ્વામી – તીરંદાજી
- શ્રીશંકર – એથ્લેટિક્સ
- પારૂલ ચૌધરી – એથ્લેટિક્સ
- મોહમ્મદ હુસામુદ્દીન – બોક્સર
- આર વૈશાલી – ચેસ
- સુશીલા ચાનુ – હોકી
- પવન કુમાર – કબડ્ડી
- રિતુ નેગી – કબડ્ડી
- નસરીન – ખો-ખો
- પિંકી – લૉન બોલ્સ
- ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – શૂટિંગ
- ઈશા સિંહ – શૂટિંગ
- હરિન્દર પાલ સિંહ – સ્ક્વોશ
- આયિકા મુખર્જી – ટેબલ ટેનિસ
- સુનીલ કુમાર – કુસ્તી
- અંતિમ – કુસ્તી
- અજય કુમાર – બ્લાઇન્ડ ક્રિકેટ
- અનુષ અગ્રવાલ – ઘોડેસવારી
- દિવ્યકૃતિ સિંહ – અશ્વારોહણ ડ્રેસ
- દીક્ષા ડાગર – ગોલ્ફ
- કૃષ્ણ બહાદુર પાઠક – હોકી
- પ્રાચી યાદવ – પેરા કેનોઇંગ
- શીતલ દેવી – પેરા તીરંદાજી
- રોશીબીના દેવી – વુશુ
આ પણ વાંચો: IND vs AFG T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેર