વેજિટેરિયન હો તો કેલ્શિયમની કમી ન થાય તે માટે આ ફુડ રોજ લો
દુધ અને ડેરી પ્રોડક્ટ્સ કેલ્શિયમની ઉણપ નહીં થવા દે
વેજિટેરિયન લોકો માટે બેસ્ટ છે સોયાબીન અને સોયાબીન ઓઈલ
ફ્લેક્સ સિડ્સ, ચિયા સિડ્સ, સનફ્લાવર સિડ્સ, પમ્પકીન સિડ્સ રોજ લો
દિવસમાં એક વખત વાડકો ભરીને ખાવ લીલા શાકભાજી
ડ્રાયફ્રુટમાં બેસ્ટ છે બદામ, કેલ્શિયમની કમી દુર કરશે, મગજ અને હ્રદય બંને માટે બેસ્ટ
ગુડ કોલેસ્ટ્રોલ વધારવા કરો આ ખાસ ઉપાય