ગુડ કોલેસ્ટ્રોલ વધારવા કરો આ ખાસ ઉપાય
બેડ કોલેસ્ટ્રોલ વધવાથી આવે છે હાર્ટની બીમારીઓ
ગુડ કોલેસ્ટ્રોલ હાર્ટને હેલ્ધી રાખશે અને હાર્ટ એટેકનો ખતરો દુર રાખશે
આહારમાં સામેલ કરો ઓલિવ ઓઈલ, તેનું સેવન HDL વધારશે
નિયમિત કરાતી એકસર્સાઈઝ ગુડ કોલેસ્ટ્રોલ લેવલને વધારશે
સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવા રોજ બે ચમચી નારિયેળ તેલનું સેવન કરો
જાંબલી રંગના શાકભાજી અને ફળોનું સેવન સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારશે
સ્મોકિંગ અવોઈડ કરો. તે હાર્ટની તકલીફો વધારશે
કોલેજનની કમી બનાવશે વૃદ્ધ, 30ની ઉંમરથી જ આ ખાવ