શ્રી રામ મંદિરની આજની તાજી ભવ્ય તસવીરો જારી કરવામાં આવી
અયોધ્યા, 24 ડિસેમ્બર 2023 : શ્રી રામમંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રવિવારે 24 ડિસેમ્બરના રોજ મંદિરની નવી તસવીરો જારી કરવામાં આવી હતી.
શ્રીરામ જન્મસ્થળ ખાતે નિર્માણ પામી રહેલા રામલલાના ભવ્ય મંદિરમાં આગામી પોષ સુદ 12, સંવત 2080 (22 જાન્યુઆરી, 2024) ના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે દેશભરના રામભક્તોને રોજેરોજ ઉત્સુકતા રહે છે કે, મંદિરનું નિર્માણકાર્ય કેટલે પહોંચ્યું હશે? ઘણાને એવો પ્રશ્ન પણ થતો રહે છે કે, શું ખરેખર આવતા મહિને મંદિર તૈયાર થઈ જશે ખરું? ત્યારે આજે શ્રી રામમંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન મંદિરની તાજી ભવ્ય તસવીરો તેમજ આપવામાં આવી રહેલા અંતિમ ઓપના વીડિયો પણ જારી કરવામાં આવ્યા હતા.
Pictures taken this morning at Shri Ram Janmabhoomi Mandir site.
श्री राम जन्मभूमि मंदिर परिसर में आज प्रातः काल लिए गए चित्र pic.twitter.com/MOaDIiS91Y
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 24, 2023
#WATCH अयोध्या, उत्तर प्रदेश: राम मंदिर के निर्माण में उपयोग किए जा रहे संगमरमर और पत्थरों को श्रमिकों ने साफ किया। pic.twitter.com/3JDMSqKLMc
— ANI_HindiNews (@AHindinews) December 24, 2023
આ અગાઉ, તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં સાધુ-સંતો સહિત અન્ય ભક્તજનો માટે જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેના વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. (વાંચો અહીં નીચે)
22 जनवरी को अयोध्या में श्री राम जन्मभूमि मंदिर में होने जा रहे प्राण प्रतिष्ठा समारोह के कार्यक्रम संबंधित कुछ बिंदु :
सभी परम्पराओं के साधु-सन्त के साथ ही किसी भी क्षेत्र में देश का सम्मान बढ़ाने वाले सभी प्रमुख लोगों को आमंत्रित किया गया है।
नवस्थापित तीर्थक्षेत्रपुरम (बाग…
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 19, 2023
આ પણ વાંચોઃ ગુજરાત સરકાર અયોધ્યામાં રામમંદિરની નજીકમાં વિશાળ યાત્રી ભવન બનાવશેઃ મુખ્યમંત્રીની જાહેરાત