કોલેજનની કમી બનાવશે વૃદ્ધઃ 30ની ઉંમરથી જ આ ખાવ
કોલેજન એક પ્રકારનું પ્રોટીન, જે વાળ, સ્કીન અને હાડકાને મજબૂત રાખશે
કોલેજન સ્કીન પર લાવશે નેચરલ ગ્લો, સ્કીન ટાઈટનિંગમાં પણ ઉપયોગી
ઈંડામાં મળી આવતુ કાપી પ્રોલાઈન કોલેજન પ્રોડક્શનને વધારે છે
ખાટા ફળોનું વિટામીન સી પ્રો-કોલેજન પ્રોડક્શનમાં મહત્ત્વનું
કીવી, પાઈનેપલ અને જામફળ જેવા ફળોમાં રહેલું ઝીંક કોલેજન વધારશે
લસણને ડાયટમાં સામેલ કરીને કોલેજન પ્રોડક્શન તેજ બનાવી શકાશે
પાલક ભલે હેલ્ધી, આ રીતે ખાશો તો કરશે નુકશાન