પાલક ભલે હેલ્ધી, આ રીતે ખાશો તો કરશે નુકશાન
પાલક છે ન્યુટ્રિશન અને મિનરલ્સથી ભરપુર
પાલકને ખાતા પહેલા કેટલીક બાબતોનું રાખવું પડે છે ધ્યાન
જો તેને કાચી ખાવામાં આવે તો કરશે ખૂબ નુકશાન
કાચી પાલક કેલ્શિયમ, આયરન અને જરુરી મિનરલ્સને એબ્સોર્બ થવામાં કરશે ડિસ્ટબ
પાલકની સ્મુધી ખાવાથી નબળું પડશે ડાઈજેશન
પાલકનું જ્યુસ કદી ન પીવો, તેનું સુપ પીવું બેસ્ટ
વધુ પ્રમાણમાં પાલક ખાવાથી ગેસ, બ્લોટિંગન કે પેટમાં દુઃખાવાની તકલીફ, માપમાં જ ખાવ
જુવાર ખાવાના છે અનેક ફાયદા