જુવાર ખાવાના છે અનેક ફાયદા

જુવાર ગ્લુટેન ફ્રી, અનાજમાં શ્રેષ્ઠ

ફાઈબરથી ભરપુર હોવાના કારણે અનેક રોગો સામે રક્ષણ

ધીમે ધીમે પચે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ

પેટ ભરેલું રાખે છે તેથી વજન ઘટાડવા ઈચ્છતા લોકો ખાઈ શકે

પ્રોટીનથી ભરપુર, ટિશ્યુઝને કરે છે રિપેર

આયરનથી ભરપુર અને હાડકા માટે બેસ્ટ