ઠંડીમાં સ્વસ્થ રહેવા ડાયટમાં કેસરને કરો સામેલ

સીઝનલ બીમારીઓથી તમને બચાવશે કેસર

ઈમ્યુનિટી સિસ્ટમ મજબુત થશે, શરદી-ખાંસી દુર રહેશે

કેસરની ચા શરીરને ગરમ રાખશે, તેમાં તજ અને લવિંગ મિક્સ કરો

કેસર વાળુ દુધ પીવો, તેમાં ઈલાઈચી પાવડર પણ મિક્સ કરો

કેસરનું દુધ સ્ટ્રેસ ઘટાડશે, મુડ સુધારશે

કેસર અને મધનું મિશ્રણ શરીરને સ્વસ્થ રાખશે

કંજેશનની સમસ્યા માટે પાણીમાં કેસર નાંખીને નાસ લો