વિજય દિવસઃ પાકિસ્તાની સૈનિકોની શરણાગતિના 52 વર્ષ

ભારત-પાકિસ્તાન વચ્ચે 13 દિવસ ચાલેલું યુદ્ધ

ભારતના સમર્થનમાં ઇઝરાયેલ અને રશિયા 

પાકિસ્તાન સાથે અમેરિકા,ચીન અને ઇસ્લામી દેશો

જેમાં 93000 પાકિસ્તાની સૈનિકોએ સ્વીકારી હતી શરણાગતિ

ઈતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછીની આ સૌથી મોટી શરણાગતિ

16મી ડિસેમ્બર 1971ના રોજ યુદ્ધ સમાપ્ત

પૂર્વીય પાકિસ્તાન માંથી નવા દેશ તરીકે બાંગ્લાદેશની રચના થઈ