Happy Hormones નેચરલી વધારી શકો છો આ રીતે...

કન્ફ્યુઝિંગ ફીલિંગ આવી રહી હોય કે કોઈ કામમાં મન ન પરોવાતુ હોય..

મુડ ખરાબ લાગતો હોય ત્યારે 100 ટકા ડોપામાઈન લેવલ ઘટી ગયું હશે

આ એ હોર્મોન છે જે શરીરમાં ખુશીઓના સ્તરને વધારે છે

રોજ એક્સર્સાઈઝ કરવાથી નેચરલી ડોપામાઈન હોર્મોન રીલીઝ થાય છે

પુરતી ઊંઘ લેવાથી તેમજ તડકામાં થોડો સમય વીતાવવાથી વધશે ડોપામાઈન

પુપ્રોટીનથી ભરપુર આહાર ડોપામાઈન વધારશે, અવાકાડો, ગ્રીન વેજિટેબલ્સ, દુધ સારો વિકલ્પ