થાઈરોઈડને કન્ટ્રોલ કરવા આ ફુડ કરો ડાયટમાં સામેલ

જો તમે દવા લેવા ન ઈચ્છતા હો તો ખાસ કરો આ વસ્તુઓનું સેવન

આંબળાઃ તે થાઈરોઈડને ઘટાડીને ઈમ્યુનિટી બુસ્ટ કરશે

મુલેઠીઃ થાઈરોઈડના દર્દીઓ માટે રામબાણ, અનેક પોષક તત્વો મળશે

કાચુ નારિયેળઃ મેટાબોલિઝમ મજબૂત કરીને થાઈરોઈડને ઘટાડશે

ડેરી પ્રોડક્ટ્સઃ વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ આપશે અને થાઈરોઈડ કન્ટ્રોલમાં રાખશે

સોયાબીનઃ હોર્મોન્સને કન્ટ્રોલમાં રાખશે, આયોડિનની કમી દુર કરી, થાઈરોઈડ ઘટાડશે