લિવરને નેચરલી ડિટોક્સ કરવા ખાવ આ ખોરાક
શરીરમાં ખોરાકના પાચનમાં ખૂબ ઉપયોગી છે લિવર
પ્રોસેસ્ડ ફૂડ, મેંદો કે જંકફૂડના ઉપયોગથી લિવર ફંકશન બગડશે
લસણ લિવરને ડિટોક્સ કરીને હેલ્થ સુધારશે
ગ્રીન ટી ફેટી લિવરની સમસ્યાને કરશે દૂર
હળદર છે ગુણોનો ખજાનો, લિવરને ખરાબ થતા બચાવશે
બીટ ખાવાથી ટોક્સિન્સ બહાર નીકળશે, લિવર ડેમેજ થતુ અટકશે
બ્રોકોલી ફેટી લિવરથી બચાવશે, કાચી નહિ, સહેજ પકવીને ખાજો
ઠંડીમાં પીવો તજની ચા, શરદી-ખાંસી રહેશે દૂર