ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 8 ન્યાયાધીશની બદલી, જાણો કોણ ? ક્યાં ? મુકાયા

Text To Speech

ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટાર જનરલે શનિવારે રજાના દિવસે બદલીનો ઓર્ડર બહાર પાડ્યો છે. જેમાં રાજ્યના 8 ન્યાયાધીશની બદલી કરવામાં આવી છે. મોડી સાંજે આ બદલીનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ભાવનગરના બે તેમજ અમદાવાદ, છોટા ઉદેપુર, તાપી, ખેડા, જામનગર અને સુરેન્દ્રનગરના એક-એક જજનો સમાવેશ થાય છે.

જાણો કોણ ? ક્યાં ? મુકાયા

 

Back to top button