ચાલો ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવીએ

વધતા પ્રદૂષણની વચ્ચે પર્યાવરણની જાળવણીમાં સહભાગી થઈએ

ઈલેકટ્રીક લાઈટિંગના બદલે શક્ય હોય તો સોલર લાઈટનો ઉપયોગ કરો

ગિફ્ટ્સને પેક કરવા માટે ઈકોફ્રેન્ડલી રેપર વાપરો

રોશનીનો ઝગમગાટ કરવા માટે માટીના દીવડા પ્રગટાવો

કેમિકલ્સ વાળા કલર્સના બદલે ફુલોની રંગોળી બનાવો

ગ્રીન ફટાકડા ફોડો, જે ઓછુ પ્રદૂષણ ફેલાવશે