ધૂળ-માટી અને પ્રદૂષણથી એલર્જી થતી હોય તો આ કામ કરો

ઠંડીની સીઝન શરૂ થવાની સાથે સાથે મોટાભાગના લોકોને ધૂળ-માટીની એલર્જી થતી હોય છે.

નવેમ્બર મહિનો શરૂ થાય અને ઠંડીનો અહેસાસ થવા લાગે છે

પોલ્યુશનનું પ્રમાણ વધતા એલર્જીના કેસ પણ વધે છે

રોજ બે ચમચી મધનું સેવન કરો, એલર્જીની સમસ્યા દૂર થશે

ગરમ દુધમાં અડધી ચમચી હળદર નાંખીને પીવો, એલર્જીની દૂર થઈ ઈમ્યુનિટી મજબૂત બનશે

 જો તમને ધૂળ-માટીથી એલર્જી હોય તો ગ્રીન ટી જરૂર પીવો

ધૂળ-માટીથી થતી એલર્જી માટે ફુદીનાની ચા પીવો 

રોજ સવારે તમે ગાયના શુદ્ધ ઘીના બે ટીપા નાકમાં નાંખો, તેનાથી એલર્જીની સમસ્યા ઘટશે