ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આ જિલ્લામાં નોંધાયો કોરોનાનો કેસ, શહેરમાં ભયનો માહોલ

  • રૂમલાનો એક દર્દી કોરોના પોઝિટિવ આવ્યો
  • સિવિલ હોસ્પિટલમાં નોંધાયો કોરોના કેસ
  • 5 મહિના બાદ સિવિલમાં કોરોના પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાએ દસ્તક આપી છે. ત્યારે હવે ફરી પાછો કોરોના રાજ્યમાં આવી ગયો છે. તેમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસ નોંધાયો છે. જેમાં નવસારીના રૂમલાનો એક દર્દી કોરોના પોઝિટિવ થયો છે. 5 મહિના બાદ વલસાડ સિવિલમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. તેથી સિવિલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઓક્ટોબર સુધીમાં SGST અને VAT આવક જાણી રહેશો દંગ 

વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની એન્ટ્રી

ઉલ્લેખનીય છે કે રાજ્યના વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની એન્ટ્રી થઇ છે. એક દર્દી કોરોના પોઝિટિવ થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. નવસારીના રૂમલાના એક દર્દી કોરોના પોઝિટિવ થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. દર્દી સારવાર માટે પ્રથમ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. 5 મહિના બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી દાખલ થયો છે. તેથી સિવિલ હોસ્પિટલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળીના તહેવારમાં રેશનિંગનું અનાજ નહી મળવાની શક્યતા, જાણો કેમ 

કોરોનાથી હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આજકાલ આપણે બધા જે પ્રકારની જીવનશૈલી જીવીએ છીએ તેનાથી હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે. મોટાભાગના લોકો બેઠાડુ જીવનશૈલી જીવે છે. ઘણા લોકો લાંબા સમય સુધી બેસી રહે છે. તેમના આહારમાં જંક અને પ્રોસેસ્ડ ફૂડનો સમાવેશ કરવાને કારણે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યા વધી રહી છે. હૃદયના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં નાની ઉંમરથી જ ખાસ કાળજી લેવી પડે છે, નહીં તો તેની ગંભીર આડઅસર થઈ શકે છે. તેથી, પરીક્ષણો દ્વારા હૃદય રોગનું જોખમ શોધી શકાય છે.

240 mg/dl કે તેથી વધુ નુકસાનકારક હોઈ શકે છે

કોલેસ્ટ્રોલ એ આપણા લોહીમાં જોવા મળતું મીણ જેવું પદાર્થ છે. તંદુરસ્ત કોષોના નિર્માણમાં તેની જરૂર પડે છે. જો કે, તેની વધુ માત્રા હૃદય રોગનું જોખમ વધારે છે. લોહીના નમૂનાઓ દ્વારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પરીક્ષણ કરવામાં આવે છે. તેના દ્વારા કોલેસ્ટ્રોલ અને ફેટની માત્રા જાણવા મળે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 200 mg/dl કરતાં ઓછું હોય તે સામાન્ય માનવામાં આવે છે, જ્યારે 240 mg/dl કે તેથી વધુ નુકસાનકારક હોઈ શકે છે.

Back to top button