ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતદિવાળીમધ્ય ગુજરાત

ગુજરાતઃ વર્ગ-4ના કર્મચારીઓ માટે બોનસ જાહેર

Text To Speech
  • રાજય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને રૂ. ૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે, રાજય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડનિગમના અદાજે ૨૧,૦૦૦ થી વધુ કર્મીઓને લાભ

દિવાળી બોનસ: આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

દિવાળી બોનસનો લાભ કોને કોને થશે ?

રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂ.૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.

આ પણ વાંચો:આણંદ : બાકરોલના સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં ભરતી મેળોનું આયોજન

Back to top button