ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 164 TDOની બદલી, 19 અધિકારીઓને પ્રમોશન

Text To Speech

રાજ્ય સરકાર દ્વારા મંગળવારે બદલી અને પ્રમોશનની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 164 તાલુકા વિકાસ અધિકારીઓને તેના મૂળ સ્થાનેથી બદલી આપવામાં આવી છે. જ્યારે કે રાજ્યના 19 વિસ્તરણ અધિકારીઓ અને નાયબ ચિટનીશને તાલુકા વિકાસ અધિકારી તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે.

તાલુકા વિકાસ અધિકારીઓની બદલીની યાદી

19 અધિકારીઓના પ્રમોશનની યાદી

Back to top button