નેશનલ

દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે અગ્નિવિરો માટે નોકરીની જાહેરાત

Text To Speech

અગ્નિપથ યોજના હેઠળ સરકારે ફોર્સમાં ભરતી માટે જાહેરાત કરતા જ હોબાળો મચી ગયો અને દેશના અનેક ખૂણે એ માંગ ઉઠી કે 4 વર્ષ બાદ ફોર્સમાં જોડાયેલો યુવા શું કરશે. જેને લઈને અનેક ખાનગી સંસ્થાઓ સામે આવી અને યુવાઓને સમજાવવા પ્રયાસ શરુ કર્યો હતો. હવે દેશનું બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા સામે આવ્યું અને તેમના દ્વારા આ અગ્નિવિરોને જોબ ઓફર કરી છે.નિવૃત્તિ બાદ આ યુવાઓને નોકરી માટે પહેલો પ્રેફ્રેન્સ આપવામાં આવશે.

આ એસોસિએશનની દેશભરમાં 200 જેટલી બ્રાંચ છે.જેમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા લાખોની સંખ્યામાં ઉદ્યોગપતિ છે.જેમના મોટા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે તેમના દ્વારા અગ્નિવિરોને નોકરી માટે પ્રાયોરીટી આપવાનો નિર્ણય કર્યો છે. અગ્નિપથ યોજના હેઠળ સરકારે ફોર્સમાં ભરતી માટે જાહેરાત કરતા જ હોબાળો મચી ગયો અને દેશના અનેક ખૂણે એ માંગ ઉઠી કે 4 વર્ષ બાદ ફોર્સમાં જોડાયેલો યુવા શું કરશે.જેને લઈને અનેક ખાનગી સંસ્થાઓ સામે આવી અને યુવાઓને સમજાવવા પ્રયાસ શરુ કર્યો હતો હવે દેશનું બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા સામે આવ્યું અને તેમના દ્વારા આ અગ્નિવિરોને જોબ ઓફર કરી છે.નિવૃત્તિ બાદ આ યુવાઓને નોકરી માટે પહેલો પ્રેફ્રેન્સ આપવામાં આવશે.

આ એસોસિએશનની દેશભરમાં 200 જેટલી બ્રાંચ છે.જેમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા લાખોની સંખ્યામાં ઉદ્યોગપતિ છે.જેમના મોટા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે તેમના દ્વારા અગ્નિવિરોને નોકરી માટે પ્રાયોરીટી આપવાનો નિર્ણય કર્યો છે.

Back to top button