દશેરાના દિવસે આ જગ્યાઓ પર મનાવાય છે શોક
ભગવાન શ્રીરામે દશાનનનો અંત કર્યો ત્યારથી દર વર્ષે ઉજવાય છે દશેરા
ભારતમાં અનેક જગ્યાએ રાવણના પૂતળા સળગાવવામાં આવતા નથી
મંદસોરનો જમાઇ હતો રાવણ, 35 ફૂટ ઉંચી મૂર્તિ બનાવાઇ છે, અહીં મનાવાય છે શોક
ઉત્તરપ્રદેશના બિસરખમાં શિવભક્ત દશાનનનો જન્મ થયો હોવાની માન્યતા, રાવણને માને છે મહાબ્રાહ્મણ
ઉત્તરાખંડના કાંગડામાં લંકાપતિએ કરી હતી કઠોર શિવ તપસ્યા, અહીં નથી થતુ રાવણ દહન
રાજસ્થાનના મંડોરમાં મંદોદરી અને રાવણના લગ્ન થયા હતા, લોકો કરે છે રાવણનું સન્માન
ગડચિરોલીના લોકો ખુદને માને છે રાવણના વંશજ
ઇમ્યુનિટી વધારવા અને ડાયાબિટીસના દર્દીઓ કરે સોજીની રોટલીનું સેવન