લાલ દ્રાક્ષનું રોજ સેવન કરશો તો બીમારીઓ રહેશે દૂર, જાણો ફાયદા

દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો આરોગ્ય માટે ફાયદાકારક

લાલ દ્રાક્ષમાં મિનરલ્સ અને વિટામીનનો ભંડાર

દ્રાક્ષમાં વિટામીન એ, ઝિંક, કોપર અને કેલ્શિયમ મળી આવે છે

દ્રાક્ષમાં પોટેશિયમ, વિટામીન-સીની પણ સારી એવી માત્રા

લાલ દ્રાક્ષ છે મેંગનીઝનો સારો સ્ત્રોત, કોલેસ્ટ્રોલ ઘટશે

હ્રદય સંબંધિત બીમારીઓ ઘટશે અને ઇમ્યુનિટી મજબૂત થશે

લાલ દ્રાક્ષમાં ફાઇટોન્યુટ્રિઅન્ટ્સ, તેના સેવનથી કેન્સર અને સ્કિન એલર્જીનો ખતરો ઓછો