નવરાત્રિની કન્યા પૂજન કરતી વખતે રાખો કેટલીક વાતોનું ધ્યાન
નવરાત્રિની કન્યા પૂજન કરતી વખતે રાખો કેટલીક વાતોનું ધ્યાન
કન્યાઓના ભોજન માટે કોઇ સ્વીટ, ફરસાણ, પૂરી, શાક બનાવો
કન્યાઓ 2થી 10 વર્ષની હોવી જોઇએ
કન્યાઓની સંખ્યા પાંચ, સાત કે નવ રાખો
કન્યાઓને ચુંદડી ઓઢાડીને ભોજન કરાવો
કન્યા પૂજન કરતી વખતે તેમના માથા પર કુમકુમ, ચોખા અને પુષ્પ ચઢાવો
કન્યાઓને ચુંદડી ઓઢાડીને ભોજન કરાવો
કન્યાઓને દક્ષિણા કે ઉપહાર પણ આપો
ઠંડીમાં કરો કાળા તલનું સેવન, મળશે ગજબ ફાયદા