પૌવાનો ચેવડો બહુ ભાવે છે? જાણી લો નુકશાન

કેટલાક લોકો તો સવાર સાંજ તેને સ્નેક્સમાં લેવાનું પસંદ કરે છે

ફ્રાઇડ પૌવાનો ચેવડો તમે પણ પસંદ કરતા હો તો જાણી લો તેના નુકશાન

કહેવાય છે શેકેલા પૌવાનો ચેવડો, પરંતુ તેમાં તળવામાં વપરાય તેટલુ જ તેલ વપરાય છે

હાર્ટની બીમારીઓનો ખતરો વધી શકે છે, ફ્રાઇડ ફુડનુ સેવન ઘટાડવુ જોઇએ

ફ્રાઇડ કે રોસ્ટેડ પૌવાના ચેવડામાં કેલરીની માત્રા વધુ હોય છે, ફેટ વધી શકે છે

તેલમાં તળેલો ચેવડો પાચનક્રિયા પણ બગાડે છે. ગેસ, એસિડીટી, અપચો, કબજિયાત થઇ શકે છે

તળેલુ વધારે પડતુ ખાશો તો કોલેસ્ટ્રોલની માત્રા વઘશે. ધમનીઓ બ્લોક થઇ શકે છે