નવરાત્રિમાં ગરબા રમવાના ફાયદા જાણો છો?

ગરબા મોજ-મસ્તીની સાથે સાથે શારિરીક અને માનસિક હેલ્થ માટે પણ લાભદાયક

ગરબા અને દાંડિયા એક રીતે કાર્ડિયો એક્સર્સાઇઝ

વજન ઘટાડે છે અને હાર્ટને પણ હેલ્ધી રાખે છે

ફેફસાનું ફંકશન સારુ રહે છે અને તેથી શ્વાસની તકલીફ થતી નથી

હાથ-પગથી લઇને કમરની એક્સર્સાઇઝ થાય છે

અડધો કલાક ગરબા રમવાથી 500 કેલરી બર્ન થાય છે

ગરબા કરવાથી મેન્ટલ હેલ્થ પણ સારી રહે છે, તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો

શરીરમાં ફ્લેક્સિબિલિટી વધવાથી સાંધાનો દુખાવો દુર થાય છે