નવરાત્રિના ઉપવાસ કરી રહ્યા છો? આટલું રાખજો ધ્યાન
નવરાત્રિના નવ દિવસ કેટલાક લોકો વ્રત રાખતા હોય છે
નવરાત્રિના નવ દિવસ કેટલાક લોકો વ્રત રાખતા હોય છે
જો તમે પણ ઉપવાસ કરી રહ્યા છો તો કેટલીક હેલ્થ ટિપ્સ અપનાવો
નવરાત્રિના ત્રણ દિવસ પૂરા થયા છે, જોકે પાછળના દિવસોમાં ઉપવાસ કઠિન લાગે છે
ફાઇબરયુક્ત વસ્તુઓ ખાજો, આહારમાં ફળોનો સમાવેશ કરો
ખુદને ડિહાઇડ્રેટ રાખવા માટે થોડા થોડા અંતરે લીંબુ પાણી પીતા રહો
સાંજે પણ ભૂખ્યા રહેવાના બદલે ફળાહાર કરજો, ફરાળી શાકને ડાયટમાં સામેલ કરો
વ્રતમાં વધુ વસ્તુઓ ખાવાનું ઓપ્શન હોતુ નથી, સુકો મેવો ખાતા રહેજો
ઇમ્યુનિટી વધારવા ફોલો કરો આ આયુર્વેદિક ટિપ્સ