ઇમ્યુનિટી વધારવા ફોલો કરો આ આયુર્વેદિક ટિપ્સ

નવરાત્રિથી રાતે થોડી ઠંડી શરૂ થઇ ચુકી છે

આવી સીઝનમાં બીમારીઓ વધુ થાય છે. ઠંડીની સીઝનમાં ખાંસી અને તાવ સામાન્ય

સાઇનસાઇટિસ, ટોન્સિલાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાના દર્દીઓની સમસ્યા વધે છે

શરીર અને મનને સ્ટ્રેસ ફ્રી રાખવા યોગ કરો

રોજ સવાર સાંજ નાકમાં નારિયેળ તેલ, તલનું તેલ કે ઘી લગાવો

ઓઇલ પુલિંગ થેરેપીથી વધશે ઇમ્યુનિટી

હળદરવાળા દૂધનું સેવન કરો, શરદી ખાંસીથી બચાવશે

તુલસી, આદુ, અશ્વગંધા, હળદરનો ઉકાળો બનાવીને સવાર સાંજ પીવો