આ સંકેત દેખાય તો સમજજો તમે છો ડિપ્રેશનના શિકાર
સતત દુઃખી અને એકલતાનો અનુભવ
કોઇ કામમાં રસ કે રુચિ ન રહેવા
ભૂખ અને વજનમાં પરિવર્તન આવવું
ઉંઘ બિલકુલ ન આવવી અથવા તો વધારે આવવી
થાક વધુ લાગવો અને એનર્જી ઓછી લાગવી
જરુર કરતા વધુ ગુસ્સો આવવો
ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી અને સુસાઇડના વિચાર આવવા
નવું ઘર બનાવતી વખતે વાસ્તુના આ નિયમોનું પાલન કરો