IND VS AFG : ભારતની 8 વિકેટે જીત,રોહિત શર્માએ ફટકારી સૌથી ઝડપી સદી
IND VS AFG : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ભારતે 8 વિકેટથી જીત મેળવી છે.જેમાં ભારતે પાકિસ્તાન સામે મોટા મુકાબલા પહેલા આ જીત મેળવી છે
CWC2023. India Won by 8 Wicket(s) https://t.co/Oj9O7Gq852 #INDvAFG #CWC23
— BCCI (@BCCI) October 11, 2023
અફઘાનિસ્તાને ટીમ ઈન્ડિયાને આપ્યો હતો 273 રનનો ટાર્ગેટ
અફઘાનિસ્તાને ભારત સામે પહેલા બેટિંગ કરતા ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 80 રનની શાનદાર ઇનિંગ તેમજ અઝમતુલ્લા ઉમરઝાઈએ 62 રન બનાવ્યા હતા.
રોહિત શર્માએ ફટકારી સૌથી ઝડપી સદી
ભારતે અફઘાનિસ્તાન સામે 273 રનના ટાર્ગેટ સામે ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ 63 બોલમાં સદી ફટકારી હતી આ સાથે રોહિત શર્માએ સૌથી ઝડપી સદી કરવાનો કપિલ દેવનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
Topping The Charts! 🔝
Most Hundreds (7️⃣) in ODI World Cups 🤝 Rohit Sharma
Take a bow! 🙌 #CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/VlkIlXCwvA
— BCCI (@BCCI) October 11, 2023
સૌથી વધારે સિકસ પણ રોહિત શર્માના નામે
વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે 553 સિકસ જેમાં 551 ઇનિંગ્સમાં ફટકાર્યા હતા, જે રોહિત શર્માએ માત્ર 473 ઇનિંગ્સમાં ફટકારી દીધા હતા.
Milestones in plenty for Captain Rohit Sharma 🫡
👉Most sixes in international cricket 🙌
👉Most sixes in ODI World Cups for India 💥#CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/FEuJI0yTsW— BCCI (@BCCI) October 11, 2023
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય છગ્ગા
1. રોહિત શર્મા (ભારત) – 554 છગ્ગા*
2. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 553 છગ્ગા
3. શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) – 476 છગ્ગા
4. બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ) – 398 છગ્ગા
5. માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) – 383 છગ્ગા
6. એમએસ ધોની (ભારત) – 359 છગ્ગા
7. સનથ જયસૂર્યા (શ્રીલંકા) – 352 છગ્ગા
8. ઇયોન મોર્ગન (ઇંગ્લેન્ડ) – 346 છગ્ગા
9. એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા) – 328 છગ્ગા
10. જોસ બટલર – 312 સિક્સર*
સૌથી વધુ ઓપનર તરીકે સદી
1.45 – સચિન તેંડુલકર
2.29 – રોહિત શર્મા
3.28 – સનથ જયસૂર્યા
4.27 – હાશિમ આમલા
5.25 – ક્રિસ ગેલ
સૌથી વધુ સદી ફટકારનાર
1. 49 – એઇડન માર્કરામ (SA) vs SL, Delhi, 2023
2. 50 – કેવિન ઓ’બ્રાયન (IRE) vs ENG, Bengaluru, 2011
3. 51 – ગ્લેન મેક્સવેલ (AUS) vs SL, Sydney, 2015
4. 52 – એબી ડી વિલિયર્સ (SA) vs WI, Sydney, 2015
5. 57 – ઇયોન મોર્ગન (ENG) vs AFG, Manchester, 2019
6. 63 – રોહિત શર્મા vs AFG, Delhi, 2023
રોહિત શર્માના નામે 1000 રન
🚨 Milestone Alert 🚨
1️⃣0️⃣0️⃣0️⃣ Runs in ODI World Cups & counting! 👏 👏
Well done, Rohit Sharma! 🙌 🙌
Follow the match ▶️ https://t.co/f29c30au8u#CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/ExAEfh5aDn
— BCCI (@BCCI) October 11, 2023